ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી T20 સીરીઝ મે પહેલી મેચ ભારત ને શાનદાર રીતે જીતી લીધી હતી. મેચ માં રાહુલ ને શાનદાર શતક બનાવ્યું હતુ. આ સીરીઝ ની આગામી મેચ તારીખ 6 જુલાઈ ના રોજ રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યા થી રમાશે. આ મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયા પોતાની બધી તાકાત લગાવી દેશે કેમ ક આ મેચ જીતવા સાથે ટીમ ઇન્ડિયા સીરીઝ પર જીત મેળવી લેશે. આ બાજુ ઇંગ્લેન્ડ આ મેચ જીતી ને સીરીઝ માં ટકી રહેવા માટે પ્રયત્ન કરશે. બીજી મેચ માટે બન્ને ટીમ પોતાની તમામ તાકાત લગાવી દેશે. હવે આપણે જોઇયે કે બન્ને ટીમ માથી સૌથી ખતરનાક ટીમ કોની છે?
ભારતીય ટીમ - વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના, ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, ચહલ અને ઉમેશ યાદવ.
ઇંગ્લેન્ડ ની ટીમ - મોર્ગન, વેયરસ્ટૉ, હેલ્સ, રોય, બટલર, રુટ, પલંકૈટ, અલી, જોર્ડન, રશીદ, વિલિ.




Post A Comment:
0 comments: