ब्लॉग आर्काइव

यह ब्लॉग खोजें

ભારત-ઇંગ્લેન્ડ ની પહેલી T20 રાત્રે આટલા વાગ્યાથી રમાશે, જાણો સૌથી ખતરનાક ટીમ કોની છે

India versus England, india tour to England, t20 series starts from 3 july, india and england team prediction, which team is dangerous
Share it:

ભારતીય ટિમ આયર્લેન્ડ ને ટી20 મ હરાવીને સંપુર્ણ પણે ફોર્મ માં છે. આ બાજુ ઇંગ્લેન્ડ ની ટીમ પણ ઓસ્ટ્રેલિયા ની સામે વન ડે મેચ માં વાઈટ વોશ કરી ને એક રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ ની સામે 3 ટી20, 3 વન ડે અને 5 ટેસ્ટ મેચ રમવાની છે. ભારતીય ટિમ ની આ મેચ 3 જુલાઈ થી શરુ થવા જઇ રહી છે. પહેલી મેચ રાત્રે 10 વાગ્યાથી શરુ થશે.
ભારત-ઇંગ્લેન્ડ સીરીઝ નો કાર્યક્રમ
ભારત અને ઇંગ્લેન્ડ ની પહેલી ટી20 મેચ 3 જુલાઈ થી શરુ થશે, ત્યારબાદ કુલ મળી ને 3 ટી20 મેચ રમાશે. ત્યારબાદ 3 વન ડે મેચ અને 5 ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ માં બૂમરાહ અને વોશિંગ્ટન સુંદર રમશે નહીં. ઇજાગ્રસ્ત થવાને લીધે તેઓ મેચ રમી શકશે નહીં.
ભારતીય ટીમ- ધવન, રોહિત, રાહુલ, કોહલી, રૈના, ધોની, હાર્દિક, ભુવનેશ્વર, કુલદીપ, ચહલ.
ઇંગ્લેન્ડ ની ટીમ - રોય, બટલર, રૂટ, હેલ્સ, મોર્ગન, બેયરસ્ટૉ, અલી, રશીદ, વિલે, જોર્ડન, પલંકૈટ.
loading...
Share it:

Cricket

Sports

Post A Comment:

0 comments: